(Credit Image : instagram)

03 : December

આકાશ ચોપરાનો જન્મ 19 સપ્ટેમ્બર 1977ના રોજ આગ્રામાં થયો હતો

(Credit Image : instagram)

આકાશ ચોપરા એક ક્રિકેટ કોમેન્ટેટર, યુટ્યુબર અને ભૂતપૂર્વ ક્રિકેટર છે

આકાશ ચોપરા

(Credit Image : instagram)

આકાશ ચોપરા 2003 થી 2004 સુધી ભારતીય ક્રિકેટ ટીમ માટે રમ્યા હતા

ક્રિકેટ ટીમ

(Credit Image : instagram)

આકાશ ચોપરાએ પોતાનું શિક્ષણ દિલ્હીમાં મેળવ્યું

શિક્ષણ

(Credit Image : instagram)

 આકાશ ચોપરા હિન્દી ક્રિકેટ કોમેન્ટેટર તરીકે કામ કરે છે

કોમેન્ટેટર

(Credit Image : instagram)

આકાશની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં 10 ટેસ્ટ મેચનો સમાવેશ થાય છે

ટેસ્ટ મેચ

(Credit Image : instagram)

 આકાશ ચોપરા ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઇડર્સ માટે પણ રમ્યા હતા

આઈપીએલ

(Credit Image : instagram)

આકાશની ચોપરાની પત્નીનું નામ આક્ષી માથુર છે, જે ખુબ સ્ટાઈલિશ છે.

પત્ની

(Credit Image : instagram)

રિપોર્ટ્સ અનુસાર, આકાશ ચોપરાની કુલ સંપત્તિ અંદાજે 70 કરોડ છે

સંપત્તિ

(Credit Image : instagram)

આકાશ ચોપરાને (BCCI) તરફથી પેન્શન પણ મળે છે

પેન્શન