3 પત્નીઓ, 12 બાળકો, 210 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ, મળો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિને

13  July  2024

એવુ અનેકવાર કહેવામાં આવ્યુ છે કે અમીર લોકો સૌથી ઓછા બાળકો પેદા કરે છે પરંતુ આજે આપને દુનિયાના સૌથી અમીર શખ્સ અને ટેસ્લાના CEO એલન મસ્ક વિશે જણાવીએ

એલન મસ્કની આ વાત

ટેસ્લા, ટ્વિટર (હવે X), સ્ટારલિંક જેવી મોટી કંપનીઓના માલિક ઇલોન મસ્કની ગણના વિશ્વના સૌથી અમીર લોકોમાં થાય છે.

સૌથી અમીર શખ્સ

પરંતુ આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. એલન મસ્કને 1,2 નહીં પરંતુ એક ડઝન બાળકો છે.

આ વાત નહી જાણતા હો

આ બાળકો તેની ત્રણ અલગ-અલગ પત્નીઓના છે. 53 વર્ષીય એલોન મસ્ક તાજેતરમાં વધુ એક બાળકના પિતા બન્યા છે જે તેની ત્રીજી પત્નીનું છે. 

3 પત્નીઓ

એલોન મસ્કને અલગ-અલગ પત્નીઓથી કુલ 12 બાળકો છે. જો કે આ પૈકી એક બાળકનું મોત થયું છે. હાલમાં તેમને કુલ 11 બાળકો છે.

12 બાળકો

એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે તેમની કુલ સંપત્તિ લગભગ 252.4 (210 લાખ કરોડ) અબજ ડોલર છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત ટેસ્લા અને સ્પેસએક્સ છે.

કેટલી છે સંપત્તિ

એલોન મસ્ક તેની બેબાકી માટે પણ જાણીતા છે, કોઈ તેના વિશે શું વિચારે છે તેની તેને પરવા નથી. તે કોઈપણ ખચકાટ વગર પોતાના વિચારો વ્યક્ત કરે છે.

બેબાક નિવેદનો માટે જાણીતા

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર તેના 12માં બાળકનો જન્મ આ વર્ષે જ થયો છે. હજુ સુધી તેના વિશે વધુ કોઈ જાણકારી નથી.  જ્યારે મસ્કનું સૌથી મોટુ બાળક 20 વર્ષનું છે. 

20 વર્ષની ઉંમર

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર તેના 12માં બાળકનો જન્મ આ વર્ષે જ થયો છે. હજુ સુધી તેના વિશે વધુ કોઈ જાણકારી નથી.  જ્યારે મસ્કનું સૌથી મોટુ બાળક 20 વર્ષનું છે. 

20 વર્ષની ઉંમર

આ પણ જુઓ