17 ફેબ્રુઆરી 2025

ભારતીય ક્રિકેટરે  બોલિવૂડ અભિનેત્રી સાથે કરોડોનું ઘર ખરીદ્યું

ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને મુંબઈના લોઅર પરેલમાં કરોડોની કિંમતનો ફ્લેટ ખરીદ્યો

Pic Credit - PTI/Instagram/Getty

ઝહીર ખાને આ એપાર્ટમેન્ટ તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી સાગરિકા ઘાટગે અને તેના ભાઈ શિવજીત ઘાટગે સાથે ખરીદ્યું છે

Pic Credit - PTI/Instagram/Getty

લોઅર પરેલ મુંબઈના પોશ વિસ્તારોમાંનો એક છે. ઝહીર ખાને આ એપાર્ટમેન્ટ લગભગ 11 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે

Pic Credit - PTI/Instagram/Getty

આ 2,600 ચોરસ ફૂટનો વૈભવી એપાર્ટમેન્ટ ઈન્ડિયાબુલ્સ સ્કાયમાં સ્થિત છે, જેને ઈક્વિનોક્સ ઈન્ડિયા ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

ઝહીર ખાને 2017માં બોલિવૂડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty

લગ્ન પહેલા ઝહીર અને સાગરિકાએ થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty

ઝહીર ખાન ભારતના સૌથી સફળ ફાસ્ટ બોલરોમાંના એક છે. તેણે ટીમ ઈન્ડિયા માટે  92 ટેસ્ટ, 200 વનડે અને  17 T20 મેચ રમી છે

Pic Credit - PTI/Instagram/Getty

ઝહીર ખાન IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર તરીકે જોવા મળશે

Pic Credit - PTI/Instagram/Getty