15 ફેબ્રુઆરી 2025

15 ફેબ્રુઆરી 2025

15 ફેબ્રુઆરી 2025

હરમનપ્રીત T20માં  આ સિદ્ધિ મેળવનાર  બીજી ભારતીય બની

મહિલા પ્રીમિયર લીગની  ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે

Pic Credit - PTI/Instagram/Getty

WPL 2025ની બીજી મેચ  15 ફેબ્રુઆરીના રોજ  મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી

Pic Credit - PTI/Instagram/Getty

મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે 190ના સ્ટ્રાઈક રેટથી 22 બોલમાં 42 રનની તોફાની ઈનિંગ રમી

Pic Credit - PTI/Instagram/Getty

હરમનપ્રીતે પહેલી ઈનિંગની 11મી ઓવરમાં 3 ચોગ્ગા  અને 1 છગ્ગાની મદદથી  18 રન ફટકાર્યા

Pic Credit - PTI/Instagram/Getty

18 રન બનાવીને હરમનપ્રીતે મહિલા T20માં 8000 રન પૂર્ણ કરવાની મોટી સિદ્ધિ હાંસલ કરી

Pic Credit - PTI/Instagram/Getty

હરમનપ્રીત સિવાય ફક્ત  સ્મૃતિ મંધાનાએ 8000 રન બનાવવાની સિદ્ધિ  હાંસલ કરી છે

Pic Credit - PTI/Instagram/Getty

સ્મૃતિ (8349), હરમનપ્રીત (8005) જેમીમાહ (5826) T20માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે

Pic Credit - PTI/Instagram/Getty