14 ફેબ્રુઆરી 2025

ફૂટબોલરમાંથી ક્રિકેટર બનીને 121 કરોડ કમાયા

ફૂટબોલરમાંથી ક્રિકેટર બનેલી ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી  WPL 2025માં રમશે

Pic Credit - PTI/Instagram/Getty

RCBની સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરી ક્રિકેટર બનવા પહેલા ફૂટબોલર હતી

Pic Credit - PTI/Instagram/Getty

એલિસ પેરીએ ક્રિકેટ પહેલા ફૂટબોલમાં પોતાની પ્રતિભા બતાવી હતી

Pic Credit - PTI/Instagram/Getty

પેરીએ માત્ર 16 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયન નેશનલ વુમન્સ ફૂટબોલ ટીમમાં પ્રવેશ કર્યો હતો. પેરીએ ફિફા વર્લ્ડ કપમાં ગોલ પણ કર્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty

એલિસ પેરી વિશ્વની સૌથી ધનિક મહિલા ક્રિકેટર છે. પેરીની કુલ સંપત્તિ  14 મિલિયન ડોલર એટલે કે આશરે 121 કરોડ રૂપિયા છે

Pic Credit - PTI/Instagram/Getty

WPLમાં RCB ફ્રેન્ચાઈઝી એલિસ પેરીને એક સિઝન માટે 1.70 કરોડ રૂપિયા ચૂકવે છે. આ વખતે RCBએ પેરીને  રિટેન કરી છે

Pic Credit - PTI/Instagram/Getty

એલિસ પેરીએ WPLની છેલ્લી સિઝનમાં 347 રન બનાવ્યા હતા અને 7 વિકેટ લીધી હતી. પેરીએ RCBને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

Pic Credit - PTI/Instagram/Getty

એલિસ પેરી WPLમાં બીજી સૌથી સફળ બેટ્સમેન છે પેરીએ 17 મેચોમાં  54.54ની સરેરાશથી  600 રન બનાવ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty