14 ફેબ્રુઆરી 2025

ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન એશ્લે ગાર્ડનરનો  ગ્લેમરસ અવતાર

ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર WPL 2025માં ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન છે

Pic Credit - PTI/Instagram/Getty

એશ્લે ગાર્ડનર દમદાર ઓલરાઉન્ડર છે

Pic Credit - PTI/Instagram/Getty

એશ્લે ગાર્ડનર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયમાં ગજબની સ્કિલ ધરાવે છે

Pic Credit - PTI/Instagram/Getty

એશ્લે ગાર્ડનર તેના  જાહેર જીવનને લઈ  ખૂબ જ ચર્ચામાં રહી છે

Pic Credit - PTI/Instagram/Getty

એશ્લે ગાર્ડનર લેસ્બિયન છે  અને તેની ગર્લફ્રેન્ડનું નામ મોનિકા રાઈટ છે

Pic Credit - PTI/Instagram/Getty

એશ્લે ગાર્ડનરે ગર્લફ્રેન્ડ  મોનિકા રાઈટ સાથે  એપ્રિલ 2024માં સગાઈ  કરી હતી

Pic Credit - PTI/Instagram/Getty

એશ્લે ગાર્ડનર મોનિકા સાથે અનેક ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે

Pic Credit - PTI/Instagram/Getty

એશ્લે ગાર્ડનર  ખૂબ જ ગ્લેમરસ  લાઈફ જીવે છે

Pic Credit - PTI/Instagram/Getty