15 ફેબ્રુઆરી 2025

છોકરી બન્યા પછી પહેલીવાર ભારત આવશે આ ક્રિકેટર

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરના પુત્ર આર્યન બાંગરે પોતાનું લિંગ પરિવર્તન  કરાવ્યું છે  

Pic Credit - Instagram/X

આર્યને 2023માં HTR (હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી) કરાવી હતી

Pic Credit - Instagram/X

પુરુષમાંથી સ્ત્રી બન્યા બાદ આર્યને તેનું નામ બદલી અનાયા બાંગર રાખ્યું છે

Pic Credit - Instagram/X

છોકરી બન્યા પછી  પહેલીવાર ભારત  આવી રહ્યો છે આર્યન

Pic Credit - Instagram/X

આર્યને Instagram પર વીડિયો પોસ્ટ કરી એપ્રિલમાં ભારત આવી રહ્યો હોવાની માહિતી આપી હતી

Pic Credit - Instagram/X

આર્યને (અનાયા) કહ્યું - 'ભારત તૈયાર થઈ જાઓ, હું પહેલીવાર મારા વાસ્તવિક સ્વરૂપમાં પછી આવી રહી છું'

Pic Credit - Instagram/X

આર્યન (અનાયા) હાલ ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રહે છે અને ત્યાં કાઉન્ટી ક્લબ માટે ક્રિકેટ રમે છે

Pic Credit - Instagram/X

આર્યન (અનાયા)ના પિતા સંજય બાંગર પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન સમયના સફળ કોચ છે

Pic Credit - Instagram/X