(Credit Image : instagram)

01 :August 

યુઝવેન્દ્ર ચહલનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

યુઝવેન્દ્ર ચહલનો જન્મ 25 જુલાઈ 1990ના રોજ હરિયાણાના જીંદમાં થયો હતો

યુઝવેન્દ્ર ચહલ જન્મ

(Credit Image : instagram)

યુઝવેન્દ્ર ચહલ Income Tax Inspector

 Income Tax Inspector

(Credit Image : instagram)

યુઝવેન્દ્ર ચહલના પિતાનું નામ કે.કે. ચહલ છે

પિતા

(Credit Image : instagram)

યુઝવેન્દ્ર ચહલની માતાનું નામ સુનીતા ચહલ છે

માતા

(Credit Image : instagram)

યુઝવેન્દ્ર ચહને બે બહેનો છે, નીલકમલ અને ગીતાંજલિ

2 બહેનો

(Credit Image : instagram)

યુઝવેન્દ્ર ચહલે 22 ડિસેમ્બર 2020 ના રોજ ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા

ધનશ્રી સાથે લગ્ન

(Credit Image : instagram)

 પરંતુ 2025માં તેમના છૂટાછેડા થયા હતા

છૂટાછેડા

(Credit Image : instagram)

યુઝવેન્દ્ર ચહલની નેટવર્થ અંદાજે 45 કરોડ છે

45 કરોડ નેટવર્થ

(Credit Image : instagram)

એવી પણ ચર્ચા છે કે, યુઝવેન્દ્ર ચહલ આરજે મહવશને ડેટ કરી રહ્યો છે

ડેટિંગ