અમિત ભટ્ટ એક ભારતીય અભિનેતા છે

26 : june

Photo: Instagram

અમિત ભટ્ટે બી.કોમનો અભ્યાસ કર્યો છે 

26 : june

Photo: Instagram

અમિત ભટ્ટનો જન્મ 11 ઓક્ટોબર 1972 ના રોજ થયો હતો

Photo: Instagram

અમિત ભટ્ટ ગુજરાતી અને હિન્દી ટેલિવિઝન ઉદ્યોગમાં એક જાણીતું નામ છે

Photo: Instagram

 અમિત ભટ્ટે કૃતિ ભટ્ટ સાથે લગ્ન કર્યા છે

Photo: Instagram

અમિત ભટ્ટ 2 જોડિયા પુત્રોના પિતા છે

Photo: Instagram

અમિત ભટ્ટ "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં ચંપકલાલ ગડા (બાપુજી) ની ભૂમિકા માટે ફેમસ છે 

Photo: Instagram

આ શોમાં ચંપકલાલ જયંતિલાલ ગડા જેઠાલાલના પિતાની ભૂમિકા ભજવે છે

Photo: Instagram

અમિત ભટ્ટની પત્ની ક્રુતિ ખૂબ જ સુંદર છે 

Photo: Instagram

ચંપકલાલની પત્ની ક્રુતિ ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે 

Photo: Instagram