એમેઝોનના માલિક અને અબજોપતિ ઉદ્યોગપતિ જેફ બેઝોસના લગ્ન હાલમાં ચર્ચામાં છે

27  : june

Photo: Instagram

જેફ બેઝોસનો જન્મ 13 જાન્યુઆરી, 1964ના રોજ થયો હતો

27  : june

Photo: Instagram

તે સમયે તેમની માતા જેકલીન માત્ર 16 વર્ષની હતી અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી

Photo: Instagram

ક્યારેક દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડાને કારણે જેફ બેઝોસ ચર્ચામાં રહ્યો છે

Photo: Instagram

જેફ  બેઝોસ નવલકથાકાર મેકેન્ઝી ટટલ સાથે લગ્ન કર્યા હતા

Photo: Instagram

બેઝોસ અને તેમની ભૂતપૂર્વ પત્ની મેકેન્ઝી ચાર બાળકોના માતાપિતા છે

Photo: Instagram

બેઝોસ અને તેમની ભૂતપૂર્વ પત્ની મેકેન્ઝી ચાર બાળકોના માતાપિતા છે

Photo: Instagram

જેફ બેઝોસ 400 કરોડના ખર્ચે 61 વર્ષની ઉંમરે લોરેન સાંચેઝ સાથે લગ્ન કરશે

Photo: Instagram

બેજોસ પોતાની લગ્નમાં અંદાજે 27 કરોડ રૂપિયાનુમ દાન પણ કર્યું છે

Photo: Instagram

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ મિનિટમાં કરોડો રુપિયા કમાય છે

Photo: Instagram