શેફાલી જરીવાલા એક ભારતીય અભિનેત્રી અને મોડેલ હતી

29  : june

શેફાલી જરીવાલાનું ગુજરાતી સાથે ખાસ કનેક્શન હતુ

29  : june

શેફાલી જરીવાલાનો જન્મ 15 ડિસેમ્બર 1982ના રોજ અમદાવાદમાં થયો હતો

29  : june

શેફાલીના પિતાનું નામ સતીશ જરીવાલા અને માતાનું નામ સુનિતા જરીવાલા છે

29  : june

શેફાલીને એક નાની બહેન શિવાની પણ છે

29  : june

શેફાલી જરીવાલાએ આણંદની સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો હતો

29  : june

શેફાલી જરીવાલાના પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા

29  : june

તેમની માતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતી હતી

29  : june

શેફાલી જરીવાલાએ બે વખત લગ્ન કર્યા હતા

29  : june

શેફાલી જરીવાલાના પહેલા લગ્ન હરમીત સિંહ સાથે થયા હતા

29  : june

શેફાલી જરીવાલાએ બીજા લગ્ન પરાગ ત્યાગી સાથે કર્યા હતા

29  : june