16 ઓગસ્ટ 2025

યુવરાજ સિંહની  સાવકી બહેનની  ટીમ ઈન્ડિયામાં પસંદગી

ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ બાદ હવે  તેની બહેન મેદાનમાં 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યુવરાજની સાવકી બહેન એમી બુંદેલને પેડલ સ્પોર્ટની ભારતીય ટીમમાં  મળ્યું સ્થાન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કુઆલાલમ્પુરમાં યોજાનાર એશિયા પેસિફિક પેડલ કપ માટે ભારતીય ટીમમાં  એમીની પસંદગી થઈ 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ એમી બુંદેલની  પહેલી મોટી ટુર્નામેન્ટ છે અને તે પોતાની ટેલેન્ટ બતાવવા તૈયાર છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આજકાલ દુનિયાભરમાં પેડલ સ્પોર્ટનો ક્રેઝ છે,  પેડલ સ્પોર્ટ ટેનિસ  જેવી જ રમત છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એમી બુંદેલ અને યુવરાજ સાવકા ભાઈ-બહેન છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યુવરાજના પિતા યોગરાજે બે લગ્ન કર્યા હતા, યુવરાજ પહેલી પત્ની અને એમી બીજી પત્નીનું સંતાન છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એમી બુંદેલ સ્પોર્ટ ટેનિસ સિવાય તેની સુંદરતા માટે પણ ચર્ચામાં રહે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM