15 ઓગસ્ટ 2025

ગ્રેસ હેડને ભારતના સ્વતંત્રતા દિવસની  કરી ઉજવણી 

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મેથ્યુ હેડનની દીકરી  ગ્રેસ હાલ ભારતમાં છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્રેસ હેડન દિલ્હી પ્રીમિયર લીગ 2025માં એન્કર તરીકે કામ કરી રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્રેસ હેડને તેની મનમોહક અદા, સ્ટાઈલિસ્ટ લુક અને દમદાર એન્કરિંગથી ફેન્સને દિવાના બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્રેસ હેડને ભારતના સ્વતંત્રતા દિવસની દિલ્હીમાં કરી ઉજવણી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્રેસ હેડન હાથમાં તિરંગો લઈ મેદાનમાં પહોંચી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્રેસ હેડને વીડિયો  પોસ્ટ કર્યો અને  શુભકામના પાઠવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્રેસ હેડન ભારતમાં ક્રિકેટ ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્રેસ હેડને IPL 2025માં પણ એન્કર તરીકે  કામ કર્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM