11 ઓગસ્ટ 2025

ઈશાન કિશનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાની ગ્લેમરસ તસવીરો 

ઈશાન કિશન હાલ ટીમ ઈન્ડિયાની બહાર છે છતાં તે હંમેશા હેડલાઈનમાં રહે છે 

Pic Credit - PTI/Getty/Instagram

ઈશાન કિશનની જેમ તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ પણ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાયેલી રહે છે 

Pic Credit - PTI/Getty/Instagram

ઈશાન કિશનની રૂમર્ડ ગર્લફ્રેન્ડનું નામ  અદિતિ હુંડિયા છે,  અદિતિ મોડેલ અને બિઝનેસવુમન છે 

Pic Credit - PTI/Getty/Instagram

અદિતિ હુંડિયાનો જન્મ  15 જાન્યુઆરી 1997ના  રોજ જયપુરમાં થયો હતો 

Pic Credit - PTI/Getty/Instagram

અદિતિ હુંડિયાએ બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવમાં સ્નાતક ડિગ્રી હાંસલ કરી છે 

Pic Credit - PTI/Getty/Instagram

અદિતિ હુંડિયાએ મિસ રાજસ્થાન, ફેમિના મિસ ઈન્ડિયા, ગેટવે ગોડેસ, મિસ દિવા યુનિવર્સ સુપ્રાનેશનલ જેવા  ખિતાબ જીત્યા છે 

Pic Credit - PTI/Getty/Instagram

અદિતિ હુંડિયાએ ફિમેલ ક્લોથિંગ બ્રાન્ડ  'લેબલ અદિતિ હુંડિયા' લોન્ચ કર્યું હતું 

Pic Credit - PTI/Getty/Instagram

અદિતિ હુંડિયા સોશિયલ વર્ક પણ કરે છે, તે 'સંગિની' નામના NGOની સભ્ય છે

Pic Credit - PTI/Getty/Instagram