11 ઓગસ્ટ 2025

T20 એશિયા કપમાં  સૌથી વધુ રન બનાવનારા   ટોપ 5 ખેલાડી

9 સપ્ટેમ્બરથી  એશિયા કપ 2025  શરૂ થશે  

Pic Credit - PTI/Getty/ESPN

આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે  

Pic Credit - PTI/Getty/ESPN

T20 એશિયા કપમાં ભારતના વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા છે 

Pic Credit - PTI/Getty/ESPN

કોહલીએ 9 મેચમાં  429 રન બનાવ્યા છે  જેમાં 1 સદી અને 3 ફિફ્ટી સામેલ છે 

Pic Credit - PTI/Getty/ESPN

કોહલી બાદ બીજા ક્રમે પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન છે, જેણે  281 રન બનાવ્યા છે 

Pic Credit - PTI/Getty/ESPN

ભારતનો રોહિત શર્મા  271 રન સાથે T20 એશિયા કપમાં સૌથી વધુ રન બનાવવા મામલે  ત્રીજા ક્રમે છે 

Pic Credit - PTI/Getty/ESPN

ચોથા ક્રમે હોંગકોંગનો બાબર હયાત છે,  તેણે 235 રન બનાવ્યા છે

Pic Credit - PTI/Getty/ESPN

અફઘાનિસ્તાનના ઈબ્રાહીમ ઝરદાને 196 રન બનાવ્યા છે અને તે  પાંચમા ક્રમે છે 

Pic Credit - PTI/Getty/ESPN