11 ઓગસ્ટ 2025

બિરયાની ખવડાવી ધોની 450 કરોડ રૂપિયા કમાશે

ધોની ફક્ત ક્રિકેટમાં જ નહીં પણ બિઝનેસમાં પણ  મોટો ખેલાડી બની ગયો છે 

Pic Credit - PTI/Getty/Instagram

ધોનીએ સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ, ફેશન અને રિયલ એસ્ટેટ કંપનીઓમાં રોકાણ કર્યું છે 

Pic Credit - PTI/Getty/Instagram

હવે ધોની ફૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ પ્રવેશ કરી રહ્યો છે 

Pic Credit - PTI/Getty/Instagram

ધોનીએ ફેમસ  ક્લાઉડ કિચન બ્રાન્ડ  'હાઉસ ઓફ બિરયાની'માં રોકાણ કર્યું છે 

Pic Credit - PTI/Getty/Instagram

આ બિરયાની કંપની ભારત, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં કાર્યરત છે

Pic Credit - PTI/Getty/Instagram

હાઉસ ઓફ બિરયાનીનો આગામી 3 વર્ષમાં  450 થી 550 કરોડની કમાણીનો ટાર્ગેટ છે

Pic Credit - PTI/Getty/Instagram

હાઉસ ઓફ બિરયાની 2022માં લોન્ચ થયું હતું અને હાલ તેના મુંબઈ, દિલ્હી અને દુબઈમાં  કુલ 20 આઉટલેટ છે

Pic Credit - PTI/Getty/Instagram

ધોનીની આ કંપની દુનિયાભરમાં  120 થી 150 ક્લાઉડ કિચન ખોલવા  જઈ રહી છે

Pic Credit - PTI/Getty/Instagram