1.11.2024
Gujarati New Year Party : ન્યૂ યર પાર્ટીમાં આ વાનગીઓનો કરી શકો છો સમાવેશ
Image -
Freepik
કેટલા લોકો પોતા ઘરે ન્યૂ યર પાર્ટીનું આયોજન કરતા હોય છે.
ત્યારે ઘણી વખત લોકો મૂંઝવણમાં મુકાય છે કે પાર્ટીમાં શું મેનું રાખવુ જોઈએ.
ન્યૂ યર પાર્ટીમાં તમે ખાંડવી,ખાખરા અથવા ચેવડાને રાખી શકો છો.
તમે તમારા ઘરે ન્યૂ યર પાર્ટીમાં ગુજરાતના ફેમસ ખમણ બનાવી શકો છો.
તેમજ ગુજરાતનો ફેમસ હાંડવો પણ બનાવી શકો છો.
જલેબી - ફાફડા અને ચોરાફળીને પણ તમે પાર્ટીના મેનુમાં સમાવેશ કરી શકો છો.
આ ઉપરાંત જામનગરના ફેમસ તીખા ઘુઘરાને પણ તમે પાર્ટીના મેનુમાં રાખી શકો છો.
સુરતનો પ્રખ્યાત લોચો અને સેવ ખમણીને પણ તમે પાર્ટીમાં રાખી શકો છો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો