(Credit Image : instagram)

07 :August 

યો યો હની સિંહનો જન્મ 15 માર્ચ 1983ના રોજ થયો હતો

(Credit Image : instagram)

યો યો હની સિંહ ભારતીય રેપર છે

ભારતીય રેપર

(Credit Image : instagram)

યો યો હની સિંહે ગુરુ નાનક પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

લંડનની ટ્રિનિટી સ્કૂલ ઓફ મ્યુઝિકમાંથી સંગીત શિક્ષણ મેળવ્યું હતું

શિક્ષણ

(Credit Image : instagram)

યો યો હની સિંહના પિતા સરદાર સરબજીત સિંહ છે

પિતા

(Credit Image : instagram)

યો યો હની સિંહ માતા ભૂપિન્દર કૌર છે

માતા

(Credit Image : instagram)

યો યો હની સિંહને સ્નેહા સિંહ નામની એક બહેન પણ છે

બહેન

(Credit Image : instagram)

યો યો હની સિંહે 2011માં શાલિની તલવાર સાથે લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image : instagram)

 પરંતુ બાદમાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા 

છૂટાછેડા

(Credit Image : instagram)

હની સિંહ હવે પંજાબી ફિલ્મો કરી રહ્યો છે અને બોલિવૂડ ગીતો પણ ગાઈ રહ્યો છે 

ફિલ્મો