16 સપ્ટેમ્બર 2025

પાકિસ્તાન ટીમની જર્સી પર ઉર્દૂમાં  શું લખ્યું છે? 

એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાન સામે શાનદાર  જીત મેળવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત સામે પાકિસ્તાનની હાર સિવાય અન્ય એક બાબતની થઈ  ખૂબ ચર્ચા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાકિસ્તાનની નવી ક્રિકેટ જર્સી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાકિસ્તાન ટીમની જર્સી પાછળ ઉર્દૂમાં “پاکستان” લખ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ખેલાડીઓના નંબર નીચે ઉર્દૂમાં  આ લખાણ  જોવા મળ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ ઉર્દૂ લખાણ પહેલાં ક્યારેય પાકિસ્તાન ટીમની જર્સી પર જોવા મળ્યું ન હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ ઉર્દૂ શબ્દનો  અર્થ થાય છે  'પાકિસ્તાન'

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપમાં ભારત સામે હાર બાદ પાકિસ્તાન પર ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM