13 સપ્ટેમ્બર 2025

એશિયા કપમાં પાકિસ્તાન સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય

એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાનની ટક્કર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અનેક ભારતીય ખેલાડીઓએ  એશિયા કપમાં પાકિસ્તાન સામે  રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપમાં પાકિસ્તાન સામે સૌથી વધુ રન ફટકારનાર ભારતીય છે 'વિરાટ કોહલી'

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ  એશિયા કપમાં પાકિસ્તાન સામે કુલ 476 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ ફક્ત  8 મેચમાં 476 રન ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ  68ની એવરાજથી  રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ 2 સદી  અને 1 ફિફ્ટી પણ ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપ 2023માં પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં પણ કોહલીએ સદી  ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM