12 સપ્ટેમ્બર 2025

ભારતીય મહિલા સાથે લગ્ન કરનારા પાકિસ્તાની ક્રિકેટરો

4 પાકિસ્તાની ક્રિકેટરોએ  ભારતીય મહિલાઓને જીવનસાથી બનાવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શોએબ મલિકે 2010માં ભારતીય ટેનિસ સ્ટાર  સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્ષો પછી બંને વચ્ચે છૂટા થયા અને 2024માં તેમના સંબંધોનો અંત આવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હસન અલીએ 2019માં હરિયાણાની શામિયા આરઝૂ સાથે લગ્ન કર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હસન અલી અને શામિયા આરઝૂ  એક દીકરાના  માતા-પિતા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોહસિન ખાને અભિનેત્રી રીના રોય સાથે 1983માં  લગ્ન કર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લગ્નના સાત વર્ષ બાદ 1990માં બંનેએ છૂટાછેડા લીધા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝહિર અબ્બાસે 1988માં ભારતીય મહિલા રીટા લૂથરા સાથે લગ્ન કર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM