11 સપ્ટેમ્બર 2025

ટીમ ઈન્ડિયાની રાહ આખરે પૂરી થઈ

એશિયા કપ 2025માં UAE સામેની મેચમાં ભારતે ટોસ જીત્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

15 મેચ અને  221 દિવસ પછી  ટીમ ઈન્ડિયાએ  ટોસ જીત્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૂર્યકુમાર યાદવે  ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

31 જાન્યુઆરીથી  31 જુલાઈ 2025 દરમિયાન ભારતે સતત 15 ટોસ હાર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ દરમિયાન  રોહિત શર્મા,  શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવે  ટીમ ઈન્ડિયાની કપ્તાની કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્મા 8,  શુભમન ગિલ 5 અને સૂર્યકુમાર યાદવ 2  ટોસ હાર્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટોસ હારવાની શરૂઆત સૂર્યકુમારની કપ્તાનીથી થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અને હવે સૂર્યાની કપ્તાનીમાં જ ભારતે ટોસ જીતીને  ટોસ હારવાના સિલસિલાનો અંત લાવ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM