11 સપ્ટેમ્બર 2025

બુમરાહે  438 દિવસ પછી લીધી વિકેટ

એશિયા કપ 2025માં UAE સામેની મેચમાં જસપ્રીત બુમરાહની  મજબૂત બોલિંગ 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બુમરાહે UAE સામે  3 ઓવરમાં 19 રન આપી 1 વિકેટ લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બુમરાહે  438 દિવસ બાદ  T20 આંતરરાષ્ટ્રીયમાં વિકેટ લીધી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બુમરાહે છેલ્લી વખત T20 આંતરરાષ્ટ્રીય વિકેટ T20 વર્લ્ડ કપ 2024માં લીધી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપના ઈતિહાસમાં બુમરાહે અત્યાર સુધી રમેલી દરેક મેચમાં  વિકેટ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બુમરાહના બોલિંગ સ્પેલ દરમિયાન ભારતે મોટાભાગની મેચો જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

UAE સામેની મેચમાં મજબૂત લાઈન-લેન્થ સાથે બોલિંગ કરી અને વિકેટ લઈ  બુમરાહે ફોર્મમાં વાપસીનો સંકેત આપ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપ 2025માં બુમરાહની બોલિંગ ટીમ ઈન્ડિયાનું મજબૂત હથિયાર સાબિત થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM