17 ફેબ્રુઆરી 2025

ભારત-પાકિસ્તાન મેચ માટે 3.5 કરોડ રૂપિયાનો  VIP બોક્સ

19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થશે, જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેચ પણ જોવા મળશે

Pic Credit - PTI/Instagram/Getty

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 23 ફેબ્રુઆરીએ  દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે

Pic Credit - PTI/Instagram/Getty

ભારત vs પાકિસ્તાન મેચની બધી ટિકિટો વેચાઈ ગઈ છે

Pic Credit - PTI/Instagram/Getty

ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોનું કાળાબજારી પણ થઈ રહ્યું છે અને એક ટિકિટ  4 થી 5 લાખ રૂપિયામાં  વેચાઈ રહી છે

Pic Credit - PTI/Instagram/Getty

ભારત vs પાકિસ્તાન મેચ જોવા માટે એક VIP બોક્સ પણ છે જેમાં કુલ 30 સીટ છે

Pic Credit - PTI/Instagram/Getty

ભારત vs પાકિસ્તાન મેચમાં VIP બોક્સની કિંમત  3.47 કરોડ રૂપિયા છે

Pic Credit - PTI/Instagram/Getty

PCBના વડા મોહસીન નકવીને VIP બોક્સમાં બેસવાની ઓફર મળી,  પણ તેમણે જનરલ સ્ટેન્ડમાં બેસવાનું  નક્કી કર્યું છે

Pic Credit - PTI/Instagram/Getty

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફક્ત ટીમ ઈન્ડિયાની મેચો દુબઈમાં રમાશે. બાકીની બધી મેચો ફક્ત પાકિસ્તાનમાં જ રમાશે

Pic Credit - PTI/Instagram/Getty