4 ફેબ્રુઆરી 2025

સારા તેંડુલકરે  સાડીમાં મચાવી તબાહી

સારા તેંડુલકર  સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે

Pic Credit - PTI/Instagram/Getty

સારા સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો પોસ્ટ કરીને યુવાનો માટે  ફેશન આઈકોન બની ગઈ છે

Pic Credit - PTI/Instagram/Getty

સારા તેંડુલકર તેના નવા લુક માટે સોશિયલ મીડિયા પર ચાહકોમાં લોકપ્રિય છે આ વખતે સારાએ સાડીમાં તબાહી મચાવી દીધી છે

Pic Credit - PTI/Instagram/Getty

સારા તેંડુલકરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સાડી લુકમાં  કેટલાક ફોટા શેર કર્યા છે.  તેના આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા

Pic Credit - PTI/Instagram/Getty

આ ફોટામાં સારા તેંડુલકર તેની માતા અંજલિ તેંડુલકર સાથે જોવા મળી રહી છે. ચાહકોને આ ફોટા ખૂબ જ પસંદ આવી રહ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

સારા તેંડુલકર પહેલા પણ ઘણી વખત સાડીમાં  જોવા મળી ચૂકી છે

Pic Credit - PTI/Instagram/Getty

સારા તેંડુલકરે તાજેતરમાં જ સચિન તેંડુલકર ફાઉન્ડેશનના ડિરેક્ટરની જવાબદારી સંભાળી છે. આ ફાઉન્ડેશન જરૂરિયાતમંદોની સેવા કરવાનું કામ કરે છે

Pic Credit - PTI/Instagram/Getty

સારા ફેશનની દુનિયામાં પણ પોતાનું નસીબ  અજમાવી રહી છે

Pic Credit - PTI/Instagram/Getty