4 ફેબ્રુઆરી 2025

અભિષેક શર્મા  મુસ્લિમ છોકરીના પ્રેમમાં?

અભિષેક શર્મા ઈંગ્લેન્ડ સામે પાંચમી T20માં સદી ફટકારીને છવાઈ ગયો છે

Pic Credit - PTI/Instagram/Getty

હવે અભિષેક અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

અભિષેક એક મુસ્લિમ યુવતીને ડેટ કરી રહ્યો હોવાની  ચર્ચા શરૂ થઈ છે

Pic Credit - PTI/Instagram/Getty

અભિષેકની  રૂમર્ડ ગર્લફ્રેન્ડનું નામ લૈલા ફૈઝલ છે

Pic Credit - PTI/Instagram/Getty

અભિષેકની વિસ્ફોટક સદીની ઈનિંગને મુસ્લિમ મોડેલ લૈલા ફૈઝલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી

Pic Credit - PTI/Instagram/Getty

આ પહેલા પણ અભિષેક અને લૈલાની એક સાથેની  તસવીર વાયરલ થઈ હતી

Pic Credit - PTI/Instagram/Getty

અભિષેક અને લૈલાની તસવીર વાયરલ થયા બાદ બંને ડેટિંગ કરી રહ્યા હોવાના સમાચારોએ જોર પકડ્યું હતું

Pic Credit - PTI/Instagram/Getty

લૈલા લક્ઝરી ક્લોથસ બ્રાન્ડ 'LRF'ની માલિક છે અને   સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

Pic Credit - PTI/Instagram/Getty

ઈન્સ્ટાગ્રામ પર લૈલા ફૈઝલના 27 હજારથી વધુ ફોલોવર્સ છે

Pic Credit - PTI/Instagram/Getty