13 ફેબ્રુઆરી 2025

પત્નીને દુનિયાથી  છુપાવીને રાખે છે  RCBનો નવો કેપ્ટન

રજત પાટીદારને  13 ફેબ્રુઆરીએ કારકિર્દીની સૌથી મોટી સફળતા મળી

Pic Credit - PTI/Instagram/Getty

13 ફેબ્રુઆરીએ RCBએ  રજત પાટીદારને IPL 2025 માટે ટીમનો કેપ્ટન બનાવ્યો

Pic Credit - PTI/Instagram/Getty

દ્રવિડ, કુંબલે, વિરાટ પછી IPLમાં RCBની કેપ્ટનશીપ કરનાર ચોથો ભારતીય બનશે રજત પાટીદાર

Pic Credit - PTI/Instagram/Getty

રજત પાટીદારની બેટિંગ વિશે બધા જાણે છે કે તે દમદાર બેટ્સમેન છે, પણ તેની લવ લાઈફ વિશે ઘણા  ઓછા લોકો જાણે છે

Pic Credit - PTI/Instagram/Getty

રજત પાટીદાર પરિણીત છે. તેના લગ્ન 2023માં થયા હતા. તેની પત્નીનું નામ ગુંજન છે

Pic Credit - PTI/Instagram/Getty

રજત પાટીદારના લગ્ન  9 મે 2022ના રોજ થવાના હતા પરંતુ IPLમાં અચાનક તેનું નામ આવવાને કારણે લગ્ન મુલતવી રાખવા પડ્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty

રજત પાટીદાર પત્નીનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો નથી. તે પોતાના અંગત જીવનને ખાનગી રાખે છે

Pic Credit - PTI/Instagram/Getty

ગુંજન શું કરે છે તે ખબર નથી પણ તે ખૂબ જ સુંદર છે.  ગુંજનનો લુક કોઈ અભિનેત્રીથી ઓછો નથી

Pic Credit - PTI/Instagram/Getty