13 ફેબ્રુઆરી 2025

સ્મૃતિ મંધાના  વેલેન્ટાઈન ડે પર  કોની સાથે ડેટ પર જશે?

RCB કેપ્ટન સ્મૃતિ મંધાનાએ વેલેન્ટાઈન ડે નો  ખાસ પ્લાન જાહેર કર્યો

Pic Credit - PTI/Instagram/Getty

સ્ટાર સ્પોર્ટ્સ સાથેની ખાસ વાતચીતમાં મંધાનાએ જણાવ્યું કે તે વેલેન્ટાઈન ડે નિમિત્તે  ડેટ પર જવાની છે

Pic Credit - PTI/Instagram/Getty

મંધાનાએ જણાવ્યું કે તે વેલેન્ટાઈન ડે નિમિત્તે ડેટ પર જશે અને આ ડેટ  ગુજરાત જાયન્ટ્સ સાથે હશે

Pic Credit - PTI/Instagram/Getty

વાસ્તવમાં મંધાના  વેલેન્ટાઈન ડેની સાંજે  ગુજરાત જાયન્ટ્સ સામે  મેચ રમશે

Pic Credit - PTI/Instagram/Getty

WPL 2025ની પહેલી મેચ RCB અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે

Pic Credit - PTI/Instagram/Getty

મંધાનાની કપ્તાનીમાં RCB WPL 2024માં ચેમ્પિયન  બન્યું હતું

Pic Credit - PTI/Instagram/Getty

જો આપણે મંધાનાના મૂળ વેલેન્ટાઈન (પ્રેમી) વિશે વાત કરીએ, તો તે પલાશ મુચ્છલ છે, જે એક સંગીત નિર્દેશક છે

Pic Credit - PTI/Instagram/Getty

પલાશ અને સ્મૃતિએ  અનેકવાર સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે

Pic Credit - PTI/Instagram/Getty