15 ફેબ્રુઆરી 2025

સારા સિવાય 4 સુંદરીઓ સાથે જોડાયું હતું  શુભમન ગિલનું નામ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ક્રિકેટ સિવાય તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે

Pic Credit - PTI/Instagram/Getty

શુભમન ગિલ ફેન્સમાં ખૂબ લોકપ્રિય છે. ખાસ કરીને મહિલાઓમાં શુભમનની  ફેન ફોલોઈંગ જબરદસ્ત છે  

Pic Credit - PTI/Instagram/Getty

શુભમન ગિલ કોને ડેટ કરી રહ્યો છે તે અંગે અનેકવાર અફવાઓ ઊડતી રહે છે. શુભમન ગિલનું નામ અનેક મહિલાઓ સાથે જોડાયું છે

Pic Credit - PTI/Instagram/Getty

શુભમન અને સારા તેંડુલકરના રિલેશનની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે, જોકે તેઓ ક્યારેય સાથે જોવા મળ્યા નથી, ન તો તેમણે કોઈ નિવેદન આપ્યું છે

Pic Credit - PTI/Instagram/Getty

શુભમનનું નામ અભિનેત્રી અનન્યા પાંડે સાથે પણ જોડાયું હતું. બંનેએ એક જાહેરાત શૂટમાં કામ કર્યું હતું, ત્યારબાદ બંને ચર્ચામાં આવ્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty

શુભમન ગિલનું નામ બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સાથે પણ જોડાયું હતું. પરંતુ સારા અલી ખાને કહ્યું હતું કે આ સમાચાર ખોટા છે

Pic Credit - PTI/Instagram/Getty

અભિનેત્રી રિદ્ધિમા પંડિત અને ગિલના અફેરના સમાચારે હેડલાઈન્સ બનાવી હતી. બંને લગ્ન કરવાના હોવાનો દાવો થયો, જોકે રિદ્ધિમાએ આ વાતને અફવા ગણાવી હતી

Pic Credit - PTI/Instagram/Getty

પંજાબી અભિનેત્રી સોનમ બાજવા અને શુભમનના ડેટિંગના સમાચારોએ ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. બંને એક શોમાં સાથે જોવા મળ્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty