29-11-2025

હરમનપ્રીત કૌર યુવરાજ સિંહનું  વિશેષ સન્માન

ટીમ ઈન્ડિયાને પહેલીવાર વર્લ્ડ કપમાં જીત અપાવ્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરનું સતત સન્માન કરવામાં આવી રહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરમનપ્રીતને BCCI તરફથી તો સન્માન મળ્યું જ, પરંતુ હવે તેના રાજ્યના ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ સન્માનિત કરવામાં આવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પંજાબ ક્રિકેટ એસોસિએશન તેના સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ હરમનપ્રીત કૌરને સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મુલ્લાનપુરમાં નવા ક્રિકેટ સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ વિશ્વ ચેમ્પિયન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરના નામ પર રાખવામાં આવશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરમનપ્રીત કૌર ઉપરાંત એક સ્ટેન્ડ વર્લ્ડ કપ વિજેતા યુવરાજ સિંહને પણ સમર્પિત કરવામાં આવશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યુવરાજ સિંહે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મુલ્લાનપુરમાં ભારત-આફ્રિકા ચોથી T20 મેચ દરમિયાન બંને દિગ્ગજોનું સન્માન કરવામાં આવશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરમનપ્રીત અને અમનજોત કૌરને 11-11 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM