27-11-2025

કોચ ગૌતમ ગંભીરનો ટેસ્ટમાં રિપોર્ટ કાર્ડ

ગુવાહાટી ટેસ્ટમાં આફ્રિકાએ ભારતને હરાવી ટેસ્ટ સિરીઝ 2-0 થી જીતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 શ્રેણીમાં 0-2 થી હાર સાથે કોચ ગંભીરના કાર્યકાળમાં ટેસ્ટમાં ટીમનો રિપોર્ટ કાર્ડ વધુ ખરાબ થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગંભીરના કાર્યકાળમાં  ભારત ગુવાહાટી ટેસ્ટ 408 રનથી હારી ગયું, જે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી હાર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગંભીરના કોચ બન્યા પછી 25 વર્ષમાં આફ્રિકાએ પહેલીવાર ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી. આ પહેલા 2000 માં 2-0 થી શ્રેણી જીતી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2024 માં ગંભીર કોચ બન્યો, ન્યુઝીલેન્ડે 3-0 થી ક્લીન સ્વીપ કર્યો, ઘરઆંગણે 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં પહેલીવાર ભારતનો વ્હાઇટવોશ થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પહેલીવાર ભારતીય ટીમ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં 250 રન સુધી પહોંચવામાં નિષ્ફળ રહી. ગુવાહાટીમાં ટીમ 201 રનમાં ઓલઆઉટ થઈ  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2025ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી હારી 2015 પછી પહેલીવાર ભારતીય ટીમ  બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી ન શકી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગંભીરની કોચિંગમાં  ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં શ્રેણી  2-2થી ડ્રો કરી, બાંગ્લાદેશ-વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM