28-11-2025

વિરાટ-રોહિત નહીં, રૈનાએ સૌથી પહેલા કર્યો હતો આ કમાલ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના નિવૃત્તિ બાદ ક્રિકેટ એક્શનથી દૂર છે પરંતુ ચાહકોના દિલમાં તેનું ખાસ સ્થાન છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રૈનાએ 13 વર્ષના કરિયરમાં ભારતને 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રૈનાએ કારકિર્દીમાં યાદગાર ઈનિંગ્સ રમી, પરંતુ એક બાબતમાં તે વિરાટ-રોહિત-ધોની-સચિનથી પણ આગળ હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સુરેશ રૈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં  સદી ફટકારનાર  પ્રથમ ભારતીય બેટ્સમેન હતો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રૈનાએ પોતાની  ડેબ્યૂ ટેસ્ટ મેચમાં  સદી ફટકારીને  આ સિદ્ધિ મેળવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રૈનાએ 2008 માં પહેલી ODI સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મે 2010 માં રૈનાએ T20 સદી ફટકારી અને તે T20 સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જુલાઈ 2010માં ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારીને રૈનાએ આ ખાસ સિદ્ધિ  હાંસલ કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM