જયસ્વાલે પહેલીવાર આ સિદ્ધિ મેળવી

24-11-2025

ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ ગુવાહાટીમાં રમાઈ  રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગુવાહાટી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે સારી ઇનિંગ રમી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યશસ્વીએ 97 બોલમાં  7 ચોગ્ગા 1 છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યશસ્વી જયસ્વાલે  આ અડધી સદી સાથે લાંબી રાહનો  અંત લાવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જયસ્વાલે આફ્રિકા સામે પોતાની પ્રથમ ટેસ્ટ અડધી સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જયસ્વાલ અગાઉ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટની છ ઇનિંગ્સમાં એક પણ વાર 30 રનનો આંકડો પણ પાર કરી શક્યો ન હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જયસ્વાલે WTC ના  ઇતિહાસમાં ઓપનર તરીકે પોતાની 20મી અડધી સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જયસ્વાલ છ ટીમો સામે ટેસ્ટ રમ્યો છે અને દરેક ટીમ સામે અડધી સદી  ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM