26-11-2025

ગુવાહાટી ટેસ્ટમાં તૂટ્યા અનેક રેકોર્ડ

ગુવાહાટી ટેસ્ટમાં આફ્રિકાએ ભારતને 408 રનથી હરાવ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાએ  25 વર્ષ પછી  ભારતમાં શ્રેણી જીતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આફ્રિકાએ ભારતને શ્રેણીમાં 2-0 થી  ક્લીન સ્વીપ કર્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટેસ્ટમાં ભારતનો સૌથી મોટો પરાજય આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 2004માં 342 રનથી હરાવ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આફ્રિકાનો બીજો સૌથી મોટો વિજય  આ પહેલા જોહાનિસબર્ગમાં ઓસ્ટ્રેલિયા સામે  492 રનથી જીત્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હાર્મરે ભારતમાં  4 ટેસ્ટમાં 27 વિકેટ  ડેલ સ્ટેનનો  26 વિકેટનો  રેકોર્ડ તોડ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હાર્મરે શ્રેણીમાં 17 વિકેટ લીધી  ભારતમાં એક શ્રેણીમાં આફ્રિકા માટે સૌથી વધુ 15 વિકેટ લેવાનો સ્ટેનનો રેકોર્ડ તોડ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચમાં 9 કેચ લઈ એડેન માર્કરામે અજિંક્ય રહાણેનો  8 કેચનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM