23 ઓગસ્ટ 2024

આ ક્રિકેટરો  દારૂનો બિઝનેસ કરે છે

આ સ્ટાર ખેલાડીઓ  દારૂ વેચીને  કરોડો રૂપિયા કમાય છે

Pic Credit -  PTI

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન  ઈયાન બોથમ એક મોટી  વાઈન કંપની ચલાવે છે

Pic Credit -  PTI

ઈયાન બોથમની વાઈન ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડમાં વેચાય છે

Pic Credit -  PTI

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ  વાઈનનો બિઝનેસ કરે છે

Pic Credit -  PTI

પોન્ટિંગની કંપનીની વાઈન ઓસ્ટ્રેલિયામાં જ નહીં  ભારતમાં પણ ઉપલબ્ધ છે

Pic Credit -  PTI

પોન્ટિંગે વાઈન બિઝનેસ માટે એવોર્ડ વિજેતા વાઈનમેકર  બેન રિગ્સ સાથે જોડાણ કર્યું

Pic Credit -  PTI

ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન વાઈન બિઝનેસમાં  નસીબ અજમાવી રહ્યો છે

Pic Credit -  PTI

જેમ્સ એન્ડરસને  2015માં તેનું વાઈન લેબલ લોન્ચ કર્યું હતું.

Pic Credit -  PTI