28 ઓગસ્ટ 2024

કાશ્મીરમાં  40 વર્ષ બાદ  યોજાશે મેચ

લિજેન્ડ્સ લીગ ક્રિકેટની  ત્રીજી સિઝન  20 સપ્ટેમ્બરથી શરૂ થશે

Pic Credit -  PTI

પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો ભાગ લેશે શિખર ધવન-દિનેશ કાર્તિક પણ આ સિઝનમાં રમશે

Pic Credit -  PTI

લગભગ 40 વર્ષ બાદ  દિગ્ગજ ખેલાડીઓ  કાશ્મીર ઘાટીમાં રમશે

Pic Credit -  PTI

શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં માશે મેચો, 200 ખેલાડીઓના  નામ થયા કન્ફર્મ 

Pic Credit -  PTI

29 ઓગસ્ટે હરાજી થશે  ગૌતમ ગંભીર નહીં રમે કારણ કે તે ભારતનો હેડ કોચ છે

Pic Credit -  PTI

આ સિઝનમાં 39 કરોડનું ફંડિંગ મળ્યું, લીગની વેલ્યૂ   350 કરોડ રૂપિયા પર પહોંચી 

Pic Credit -  PTI

લિજેન્ડ્સ લીગનું શેડ્યૂલ  હજુ આવ્યું નથી  6 ટીમો વચ્ચે 25 મેચ રમાશે

Pic Credit -  PTI

ઓપનિંગ મેચ 20 સપ્ટેમ્બરે ફાઈનલ મેચ 16 ઓક્ટોબરે રમાશે

Pic Credit -  PTI