05 સપ્ટેમ્બર 2024

રિંકુ સિંહે  દિલ જીતી લીધું

રિંકુ સિંહે IPLમાં  તેની ફીને લઈ  કહી મોટી વાત

Pic Credit -  PTI

રિંકુ સિંહે કહ્યું છે કે  તે IPLમાં KKR તરફથી મળેલા 55 લાખથી ખુશ છે

Pic Credit -  PTI

રિંકુએ સરળ ઈશારામાં કહ્યું કે તેના માટે કરોડો રૂપિયા કરતા ટીમ વધુ મહત્વની છે

Pic Credit -  PTI

રિંકુ સિંહ KKRનો  સૌથી મહત્વનો ખેલાડી છે

Pic Credit -  PTI

KKR રિંકુ સિંહને રિટેન કરી શકે છે આવી સ્થિતિમાં  તેની ફી વધવાની ખાતરી છે

Pic Credit -  PTI

રિંકુ સિંહે KKR માટે IPLમાં 46 મેચોમાં 30 થી વધુની એવરેજથી 893 રન બનાવ્યા છે

Pic Credit -  PTI

રિંકુ સિંહ હાલમાં  UP T20 લીગમાં મેરઠ માવેરિકનો કેપ્ટન છે

Pic Credit -  PTI

રિંકુ સિંહે અત્યાર સુધી  UP T20 લીગમાં 54થી વધુની એવરેજથી 164 રન બનાવ્યા છે

Pic Credit -  PTI