23 જુલાઈ 2024

નેપાળની  મહિલા ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો

મહિલા એશિયા કપની  પહેલી મેચમાં નેપાળે  UAEને હરાવ્યું

Pic Credit -  PTI

મહિલા એશિયા કપમાં નેપાળની સૌપ્રથમ જીત હતી

Pic Credit -  PTI

જોકે પાકિસ્તાન અને ભારત સામે નેપાળની ટીમ  હારી ગઈ હતી

Pic Credit -  PTI

નેપાળની મહિલા ખેલાડીઓની સેલેરી જાણશો તો  દંગ રહી જશો

Pic Credit -  PTI

નેપાળી મહિલા ટીમની  ગ્રેડ A ખેલાડીઓનો પગાર 50 હજાર રૂપિયા પ્રતિ માસ

Pic Credit -  PTI

D ગ્રેડના ખેલાડીઓનો  પગાર 20 હજાર રૂપિયા  પ્રતિ માસ

Pic Credit -  PTI

નેપાળની મહિલા  ખેલાડીઓનો  પગાર  પટાવાળા કરતા ઓછો

Pic Credit -  PTI

પગાર ભલે ઓછો હોય, મેદાનમાં સારું પ્રદર્શન કરી નેપાળની ટીમે દિલ જીત્યા  

Pic Credit -  PTI