22 જુલાઈ 2024

યો-યો ટેસ્ટનો  બોસ કોણ?

કોહલી ટીમ ઈન્ડિયાનો  સૌથી ફિટ ખેલાડી, વિરાટનો યો-યો ટેસ્ટ સ્કોર 19.0 છે. 

Pic Credit -  PTI

તમને જાણીને નવાઈ લાગશે કે યો-યો ટેસ્ટમાં ઘણા ખેલાડી વિરાટ કરતા આગળ છે.

Pic Credit -  PTI

હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ તેનો યો-યો ટેસ્ટ સ્કોર  જાહેર કર્યો છે

Pic Credit -  PTI

હાર્દિકનો યો-યો ટેસ્ટ સ્કોર 21.7 છે, આ કોઈપણ  ખેલાડીનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.

Pic Credit -  PTI

હાર્દિક સતત ઈજાથી પરેશાન, આવી સ્થિતિમાં તેનો સ્કોર ઘણો ચોંકાવનારો છે.

Pic Credit -  PTI

યો-યો ટેસ્ટમાં 20 પોઈન્ટ સુધી પહોંચવું પણ ખૂબ મુશ્કેલ હાર્દિકના સ્કોરે ચોંકાવી દીધા

Pic Credit -  PTI

હાર્દિક પંડ્યા પહેલા  મયંક અગ્રવાલ આ યાદીમાં સૌથી આગળ હતો.

Pic Credit -  PTI

મયંકનો યો-યો ટેસ્ટમાં સ્કોર 21.1 છે. અગ્રવાલ કરતા હાર્દિક આગળ નીકળી ગયો

Pic Credit -  PTI