17 જુલાઈ 2024

T20માં  ડેથ ઓવરના 'કિંગ'

T20માં ડેથ ઓવરના  6 સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ

Pic Credit -  PTI

ભારતના MS ધોની,  વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા આ લિસ્ટમાં સામેલ

Pic Credit -  PTI

ડેથ ઓવરમાં સૌથી વધુ  966 રન સાથે આફ્રિકાનો ડેવિડ મિલર ટોપ પર

Pic Credit -  PTI

MS ધોની 856 રન સાથે  સૌથી વધુ રન મામલે  બીજા સ્થાને

Pic Credit -  PTI

મિલર-ધોની રન મામલે આગળ, સ્ટ્રાઈક રેટ સંદર્ભમાં અફઘાન ખેલાડી ટોપ પર

Pic Credit -  PTI

ડેથ ઓવરમાં 199.04 સ્ટ્રાઈક રેટ સાથે અફઘાનિસ્તાનનો નજીબુલ્લાહ ઝદરાન ટોપ પર

Pic Credit -  PTI

બીજા નંબર પર કોહલી, ડેથ ઓવરમાં વિરાટનો  સ્ટ્રાઈક રેટ 198.21

Pic Credit -  PTI

ડેથ ઓવરોમાં  ધોનીનો સ્ટ્રાઈક રેટ 160 હાર્દિકનો સ્ટ્રાઈક રેટ 188

Pic Credit -  PTI