16  March 2025

40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે પંખો !

Pic credit - google

ગરમીની શરુઆત થઈ ગઈ છે અને હવે લોકોએ ઘરોમાં પંખા ચલાવવાના શરુ કરી દીધા છે

Pic credit - google

કેટલીક જગ્યાઓ પર તો ગરમી શરુઆતથી એટલા હદે વધી ગઈ છે કે લોકો કૂલર અને એસીનો ઉપયોગ કરવા લાગ્યા છે

Pic credit - google

પણ જો તમારા ઘરનો પંખો ચાલુ થતા લાગે છે કે ધીમી ગતિથી ફરી રહ્યો છે અને તમે નવો પંખો લેવાનું વિચારી રહ્યા છો તો આ જુગાડ આજમાવી જોજો

Pic credit - google

અમે તમને એક એવી ટ્રિક જણાવી રહ્યા છે જેનાથી તમારે નવો પંખો લેવાની જરુર નહીં પડે

Pic credit - google

તમારા જૂનો પંખો આ ટ્રિક અજમાવી જોતા જ નવા પંખાની જેમ સ્પીડમાં ચાલવા લાગશે

Pic credit - google

આ કામ કરવા માટે તમારે વધારે પૈસા પણ ખર્ચ નહીં થાય અને માત્ર 40 રુપિયાના એક ડિવાઈસથી તમારો પંખો નવા પંખાની જેમ સ્પીડમાં ચાલવા લાગશે

Pic credit - google

જો તમારા ઘરે ઠંડીના કારણે લાંબા સમયથી પંખા બંધ હતા અને હવે સર્વિસ ના કરાવવાથી તેની મોટર ખરાબ થવાનો ખતરો વધી જાય છે

Pic credit - google

જો તમારા પંખાની મોટર બરોબર કામ કરી રહી છે તો 40 રુપિયામાં મળતુ કેપેસિટર  બજારથી લાવીને લગાવી શકો છો

Pic credit - google

ધ્યાન રાખો કે તેને જાતે બદલવાની ભૂલ ના કરતા તેના માટે ઈલેક્ટ્રિશિયનને બોલાવો. બસ આટલું ચેન્જ કરતા જ તમારો પંખો ફુલ સ્પીડમાં ચાલવા લાગશે  

Pic credit - google