16  March 2025

ઘરમાં ગરોળીનું દેખાવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ

Pic credit - google

મોટાભાગના લોકો ગરોળી જોતા જ ડરી જતા હોય છે, પણ જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ગરોળી દેખાવવી કેટલાક ખાસ સંકેત આપે છે

Pic credit - google

તો ચાલો જાણીએ ઘરમાં ગરોળીનું આવવું શુભ છે કે અશુભ તેમજ તે કઈ વાતનો સંકેત આપે છે

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દીવાલ પર ગરોળી જોવી એ તમારા જીવનમાં કંઈક નવું થવાનો સંકેત આપે છે.

Pic credit - google

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરમાં ગરોળી જોવી એ ધન અને સમૃદ્ધિની નિશાની છે, તેમજ મંદિરમાં ગરોળી જોવી પણ શુભ માનવામાં આવે છે

Pic credit - google

નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે ગરોળી આવવું પૂર્વજોના આગમનની નિશાની માનવામાં આવે છે.

Pic credit - google

ઘરમાં ગરોળીનું છત પરથી નીચે પડવું પણ એક શુભ સંકેત માનવામાં આવે છે, જેનાથી આર્થિક લાભ થઈ શકે છે.

Pic credit - google

બાથરૂમમાં ગરોળી જોવી પણ એક શુભ સંકેત માનવામાં આવે છે, જેના કારણે ભવિષ્યમાં મુશ્કેલીઓ દૂર થવાની અને ધનલાભ થવાની સંભાવના દર્શાવે છે.

Pic credit - google

બે કે તેથી વધુ ગરોળીને લડતી જોવી એ અશુભ માનવામાં આવે છે, જે ઘરમાં મતભેદ અને ઝઘડા થવાનો સંકેત આપે છે

Pic credit - google

કાળી ગરોળી જોવી એ અલક્ષ્મીની નિશાની માનવામાં આવે છે, જે આર્થિક નુકસાનની નિશાની હોઈ શકે છે.

Pic credit - google

પૂંછડી વગરની ગરોળીનું ઘરમાં આવવું અશુભ માનવામાં આવે છે, જે શત્રુઓના હાવી થવાનો સંકેત આપે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google