9 સપ્ટેમ્બર 2025

સંજુ સેમસન  ધોની, ધવન, રૈનાને પાછળ છોડશે?

સંજુ સેમસન  એશિયા કપ 2025માં રમવા માટે તૈયાર છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સંજુને પ્લેઈંગ 11 માં સ્થાન મળશે કે નહીં તે મેચના દિવસે જ ખબર પડશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો સંજુ 10 છગ્ગા ફટકારશે તો તે T20માં સૌથી વધુ છગ્ગા ફટકારવા મામલે આઠમાં ક્રમે પહોંચશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સંજુએ 42 મેચની  38 ઈનિંગ્સમાં  49 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સંજુની આગળ  શિખર ધવન છે જેણે 50 સિક્સર ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એમએસ ધોનીએ T20માં કુલ 52 છગ્ગા ફટકાર્યા છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સુરેશ રૈનાએ T20માં  58 સિક્સર ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

10 સિક્સર ફટકારી સંજુ સેમસન ધોની, ધવન, રૈનાને પાછળ છોડી દેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM