8 સપ્ટેમ્બર 2025

ODIમાં 400+ રન બનાવનારી ટીમો

વનડે ઈતિહાસમાં  કુલ 30 વખત  400 કે તેથી વધુનો   સ્કોર થયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

માત્ર 7 ટીમ  ODIમાં 400+ રન બનાવી શકી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાએ સૌથી વધુ 8 વાર ODIમાં 400+ રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતે 7 વખત ODIમાં 400+ સ્કોર નોંધાવ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈંગ્લેન્ડે પણ 7 વાર  400 થી વધુ રન ODIમાં બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયાએ 3 વાર વનડેમાં 400+  સ્કોર કર્યો છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ન્યુઝીલેન્ડ-શ્રીલંકાએ 2-2 વખત ODIમાં 400 રનનો સ્કોર  કર્યો છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝીમ્બાબ્વે એક વખત વનડેમાં 400+ સ્કોર કરવામાં સફળ રહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM