5 સપ્ટેમ્બર 2025

એશિયા કપમાં 500થી વધુ રન અને 15થી વધુ વિકેટ 

9 સપ્ટેમ્બરથી એશિયા કપ શરૂ થશે ટીમ ઈન્ડિયા પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAE સામે રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત એશિયા કપમાં સૌથી વધુ 8 વાર ચેમ્પિયન બન્યું છે અને ભારતની જીતમાં અનેક ખેલાડીઓએ યોગદાન આપ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપમાં  કુલ 10 ભારતીય ખેલાડીઓએ 500થી વધુ રન કર્યા છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

9 ભારતીય બોલરોએ એશિયા કપમાં 15 થી વધુ વિકેટ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો કે એશિયા કપમાં માત્ર એક જ ખેલાડી એવો છે જે 500+ રન બનાવવામાં અને 15+ વિકેટ લેવામાં સફળ રહ્યો છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ ખેલાડી છે 'ક્રિકેટનો ભગવાન' મહાન બેટ્સમેન 'સચિન તેંડુકલર'

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુકલરે એશિયા કપમાં કુલ 971 રન બનાવ્યા છે અને 17 વિકેટ પણ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુકલરે એશિયા કપમાં કુલ 23 મેચ રમી છે, જેમાં તેણે 2 સદી પણ ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM