6 સપ્ટેમ્બર 2025

199 રન પર  રન આઉટ થનાર એકમાત્ર ખેલાડી

ક્રિકેટમાં 200 રન (ડબલ સેન્ચુરી) બનાવવા કોઈ પણ ખેલાડી માટે   એક મોટી સિદ્ધિ છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટેસ્ટમાં 100 થી વધુ ODIમાં માત્ર 10 જ ખેલાડી ડબલ સેન્ચુરી ફટકારી શક્યા છે જ્યારે T20માં કોઈ આ કમાલ કરી શક્યું નથી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો કે 12 ખેલાડી એવા છે જે 200 રનની નજીક પહોંચ્યા પણ માત્ર એક રન માટે ડબલ સેન્ચુરી પૂરી  ન કરી શક્યા  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ 12 ખેલાડીઓમાં માત્ર એક જ ખેલાડી એવો છે જે 199 ના સ્કોર પર  રન આઉટ થયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

199 ના સ્કોર પર  રન આઉટ થનાર ખેલાડી છે પાકિસ્તાનનો યુનુસ ખાન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્ષ 2006માં ભારત સામે લાહોર ટેસ્ટમાં યુનુસ ખાન 199 રનના સ્કોર પર  રન આઉટ થયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરભજન સિંહે સચોટ થ્રો કરી યુનિસ ખાનને રનઆઉટ કર્યો હતો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યુનિસ ખાન  માત્ર એક રન માટે ભારત સામે  બીજી ડબલ સેન્ચુરી ફટકારવાથી રહી ગયો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM