4 સપ્ટેમ્બર 2025

20 સ્ટાર ખેલાડીઓ  થયા નિવૃત્ત

વર્ષ 2025  ક્રિકેટ જગત માટે ચોંકાવનારું સાબિત થયું છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ વર્ષે 20 સ્ટાર ક્રિકેટરોએ એક પછી એક નિવૃત્તિની જાહેરાત કરી છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતના અનુભવી સ્પિનર અમિત મિશ્રાએ  4 સપ્ટેમ્બરે નિવૃતિની જાહેરાત કરી હતી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે  T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓગસ્ટમાં ભારતના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ નિવૃત્તિની જાહેરાત  કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ વર્ષે ટેસ્ટ ફોર્મેટ છોડનાર ક્રિકેટરોમાં  કોહલી, રોહિત અને  એન્જેલો મેથ્યૂસનો  સમાવેશ થાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્ષ 2025માં ODI ફોર્મેટ છોડનાર ખેલાડીઓમાં માર્કસ સ્ટોઈનિસ,  ગ્લેન મેક્સવેલ,  સ્ટીવ સ્મિથ જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વરુણ એરોન, સાહા, પિયુષ ચાવલા, સરેલ, માર્ટિન ગપ્ટિલ, ક્લાસેન, પૂરન, તમીમ ઈકબાલ, મહમુદુલ્લાહ, કરુણારત્ને અને શાપૂર ઝદરન પણ નિવૃત્તિ લઈ ચૂક્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM