સુનીતા વિલિયમ્સને નાસા ઓવરટાઈમ માટે કેટલો પગાર આપશે, જાણો

19 : March

Photo : Instagram

નાસાએ સુનિતા વિલિયમ્સને માત્ર 9 થી 14 દિવસ માટે સ્પેસ સ્ટેશનમાં મોકલી હતી

19 : March

Photo : Instagram

પરંતુ અંતરિક્ષ યાન બોઈંગ સ્ટારલાઈનરમાં ખામીને કારણે પૃથ્વી પર આવવું શક્ય ન હતુ

19 : March

Photo : Instagram

હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ અને નાસાના ક્રૂ-10ની મદદ મળી છે

Photo : Instagram

સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર લગભગ 9 મહિના પછી ઘરે પરત ફર્યા છે

Photo : Instagram

આ કામ નાસા અને સ્પેસએક્સે સાથે મળીને કર્યું છે

Photo : Instagram

સુનિતા વિલિયમ્સ કુલ 314 દિવસ અંતરિક્ષમાં રહી છે

Photo : Instagram

આ દરમિયાન તેમણે 300 દિવસ સુધી ઓવરટાઈમ કર્યું છે

Photo : Instagram

કૈડી કોલમૈને કહ્યું નાસા એસ્ટ્રોનોટને ઓવરટાઈમ માટે પૈસા આપતા નથી.

Photo : Instagram

નાસાના એસ્ટ્રોનોટને સ્ટાઈપેડ માટે દરરોજના 347 રુપિયા મળે છે

Photo : Instagram