90 ના દાયકામાં બોલિવૂડની સૌથી સુંદર  અભિનેત્રીઓમાંની એક હતી

Photo : Instagram

05 : March

3 વર્ષની ઉંમરે બોલિવુડમાં ડેબ્યુ કર્યું

Photo : Instagram

05 : March

સુપરસ્ટાર કરતા વધુ ફી લેતી આ અભિનેત્રી 

Photo : Instagram

05 : March

આ અભિનેત્રી પોતાની પ્રતિભા અને સુંદરતાથી બધાની પ્રિય બની હતી

Photo : Instagram

05 : March

ઉર્મિલા માતોંડકરે બોલિવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે

Photo : Instagram

તેના કરતા 10 વર્ષ નાના છોકરા સાથે લગ્ન કર્યા 

Photo : Instagram

આઠ વર્ષના લગ્નજીવન પછી અભિનેત્રી પતિથી અલગ થઈ 

Photo : Instagram

 અભિનેત્રી ઉર્મિલા હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને મરાઠી સિનેમામાં કામ કરી ચૂકી છે

Photo : Instagram

 ઉર્મિલા માતોંડકર રાજકારણમાં પણ એન્ટ્રી કરી ચૂકી છે

Photo : Instagram

તેમણે બોલિવૂડના ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે

Photo : Instagram