03 ઓકટોબર 2024

MS ધોનીનો  'સુપર ફેન'

વૈભવ કુમાર  મહેન્દ્ર સિંહ ધોનીનો  ખૂબ જ મોટો ફેન

Pic Credit - PTI/Instagram

વૈભવ કુમાર ધોનીને મળવા 1200 km સાઈકલ ચલાવી દિલ્હીથી રાંચી પહોંચ્યો  

Pic Credit - PTI/Instagram

પહેલા દિવસે ધોની વૈભવને  ન મળ્યો જેથી તે ધોનીના  ઘરની બહાર ઊભો રહ્યો

Pic Credit - PTI/Instagram

વૈભવ આખી રાત રાહ જોતો રહ્યો, ધોની સવારે કારમાં નીકળી ગયો, રોકાયો નહીં

Pic Credit - PTI/Instagram

ધોનીએ હાથ હલાવી વૈભવનું અભિવાદન કર્યું, વૈભવે ધોનીને જોયો પણ મળી શક્યો નહીં

Pic Credit - PTI/Instagram

વૈભવ ધોનીના ઘરની બહાર  5 દિવસ રોકાયો  તંબુમાં 5 રાત વિતાવી

Pic Credit - PTI/Instagram

આ ફેનની અવગણના કરતા લોકો ધોની પર ગુસ્સે થયા ધોનીને ઘમંડી કહેવા લાગ્યા

Pic Credit - PTI/Instagram

જોકે વૈભવે અપડેટ આપ્યું કે MS ધોની તેને મળ્યો, ઓટોગ્રાફવાળી T-શર્ટ આપી

Pic Credit - PTI/Instagram